Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાધાન થઈ શકે તેવા ૧૬ હજારથી વધુ કેસ રજૂઃ
જામનગરમાં આજે રાજ્યના કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોમેસ્ટિક વાયોલેન્સ, પીજીવીસીએલ, બેંક તકરાર સહિતના સમાધાન થઈ શકે તેવા ૧૬ હજારથી વધુ કેસ રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી અડધા કેસનંુ સમાધાન શક્ય બની શકે છે. આજે સવારે ડિસ્ટ્રીક્ટ જજ એન.આર. જોષીએ નિરીક્ષણ કર્યું હતું. લોકઅદાલતમાં ભાગ લેવનાર પક્ષકારોને મોદકનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial