Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાન

ખંભાળીયા તા. ૧૪: ખંભાળીયામાં માર્કેટીંગ યાર્ડમાં યોજાયેલા ભાજપ સદસ્યતા અભિયાનમાં રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, પૂર્વ જિ.પં. પ્રમુખ પી.એસ. જાડેજા અગ્રણીઓ જીતેન્દ્ર કણઝારીયા, રસીકભાઈ નકુમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજુભાઈ સરસીયા, ભીખુભા જેઠવા, જગુભાઈ રાયચુરા જોડાયા હતાં. જામનગર રોડ પર ભાજપે શરૂ કરેલા સદસ્યતા અભિયાનના ખાસ સ્ટોલનું ઉદ્દઘાટન કર્યું હતું.

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તથા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા દ્વારકા શહેર તાલુકામાં સદસ્યતા અભિયાન અંગે કાર્યક્રમોમાં હીરબાઈ હોલમાં કલ્યાણપુરમાં કર્મયોગ શાળામાં, દ્વારકામાં વિજયભાઈ બુઝડની ઓફિસે, ઓખામાં ધારાસભ્યની ઓફિસે કાર્યક્રમો યોજયા હતા. જેમાં અગ્રણીઓ મોહનભાઈ બારાઈ, રમેશભાઈ હેરમા, ખેરાજભા કેર, રાજુભાઈ કોટક, દિલીપભાઈ કોટેચા વગેરે જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh