Advertisement
Author: નોબત સમાચાર

અંતે... ખંભાળીયાના કેનેડી બ્રીજ પાસે નવા ડાયવર્ઝન બનાવવા ટેન્ડર પ્રક્રિયા

રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાની સૂચનાથી

ખંભાળીયા તા. ૧૪: ખંભાળીયામાં ખામનાથ પાસે ૧ર૦ વર્ષ જુનો કેનેડી બ્રીજ અત્યંત જર્જરીત થઈ જવાથી તેના પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે. જેથી નગરપાલિકા દ્વારા બે વખત પૂલ નીચેથી ડાયવર્ઝન બનાવાયો, પણ વરસાદમાં ઘી ડેમ ઓવરફલો થવાથી ડાયવર્ઝન ઉપરથી પણ ૧૦ ફુટ પાણી વહેતા થયા હતાં જેથી લોકોને ખામનાથ પાસે ૧૦૦/ર૦૦ મીટર જવા માટે પાંચ કિમીનો ફેરો થતો હતો આથી રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરાએ પીડબ્લ્યુડીને આ ડાયવર્ઝનને ઉંચો બનાવવા સૂચના આપતા તંત્ર દ્વારા સોમવારે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh