Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હેતુફેરનું બાંધકામ થયાની પણ તપાસ યોજવા માગણીઃ
જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલી ચુકી વાડી પાસે કલરવ નામની બહુમાળી ઈમારત બનાવવામાં આવી રહી છે. તેના બિલ્ડર દ્વારા નજીકમાં આવેલા સોસાયટીના કોમન પ્લોટનો સેન્ટીંગનો સામાન રાખવા માટે બેધડક ઉપયોગ કરી ત્યાં આવેલા ઝાડનો નાશ કરી રહ્યા હોવાની અને તેની રજૂઆત કમિશનર સમક્ષ કરવામાં આવી હોવા છતાં પગલાં ન ભરાતા હોવાની વિગતો ખૂલી છે. આ ઈમારતમાં ગેરકાયદે બાંધકામ પણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા ઉઠી છે ત્યારે આ વિસ્તારના રહેવાસીઓને નડતરરૂપ થાય તે રીતે કોમન પ્લોટમાં ઉભા કરાયેલા ઝૂંપડા પણ દૂર કરવા કમિશનર, એસ્ટેટ ઓફિસર, ટાઉન પ્લાનીંગ ઓફિસરને આવેદન પાઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial