Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના 'ગોમતી ઘાટ કા રાજા' ગણેશ પંડાલમાં ગણેશ મહોત્સવ દરમ્યાન અલગ-અલગ દર્શન તથા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ગોમતી ઘાટ કા રાજા પંડાલમાં વિવિધ ચોકલેટ સાથેનો વિશિષ્ટ શ્રૃંગાર સાથે ગજાનન ગણપતિને સુશોભિત કરવામાં આવ્યા હતા અને રીતસર લક્ષ્મીજીનો વરસાદ થયો હોય તેવા દર્શન યોજાયા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિય યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. નોંધનીય છે કે, ગોમતીઘાટ વિસ્તારના રહેવાસીઓ દ્વારા એકાવન વર્ષ સુધી ગણેશ મહોત્સવ ઉજવવાની જાહેરાત થયેલ હાલ રાજા ગણેશ મહોત્સવને દસમું વર્ષ ચાલી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial