Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૦૪: જામનગરના ગોકુલનગર રોડ સ્થિત, નારણ કચરા ગલાણી લેઉવા પટેલ સમાજ દ્વારા તા. ૦૫-૦૫-૨૦૨૪ ને રવિવારથી એક્યુપ્રેશર, સુજોક તથા મેગ્નેટ પદ્ધતિથી પાંચ દિવસીય નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ચિકનગુનિયા, સાંધાનો જૂનો દુખાવો, કમર દર્દ, પેટના રોગ, માઈગ્રેન, પેરાલાઈઝ, બીપી, સુગર, જાડાપણું, આંખ, કાન, ગળું અને અન્ય બીમારીનો ઈલાજ દવા વગર (હાથ-પગની નાડી દબાવીને) કરવામાં આવશે.
આગામી તા. ૫ થી ૯ મે સુધી આ કેમ્પ ચાલુ રહેશે. જેનો લાભ લેવા આયોજક શોભાબેન સંજયભાઈ ચોવટીયા (યુએસ) તથા નારણ કચરા ગલાણી પટેલ સમાજ પરિવારે અનુરોધ કર્યો છે.
આ કેમ્પમાં ડો. રામ મનોહર લોહિયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડો. સુમનકુમાર૪ ડો. વિક્રમસિંહ, રાજવિંદરસિંહ સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial