Advertisement
Author: નોબત સમાચાર

વચગાળાનું ભરણપોષણ વસૂલવા પતિ સામે કોર્ટમાં પત્નીની અરજી

૫તિને હાજર થવા હુકમઃ

જામનગર તા. ૪: જામનગરના એક પરિણીતાએ મંજૂર થયેલા વચગાળાના ભરણપોષણની રકમ વસૂલવા પતિ સામે અદાલતમાં અરજી કરી છે.

જામનગરના લંઘાવાડના ઢાળીયા પાસે રહેતા મહેઝબીન યુસુફભાઈ સમા નામના યુવતીએ રંગુનવાલા દવાખાના નજીક હુજરા ફળીમાં રહેતા પતિ એજાઝ અબ્દુલ્લા મીઠવાણી ઉર્ફે જામ સામે કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ અરજી કરી હતી.

આ મહિલાને વચગાળાનું ભરણપોષણ ચૂકવવા અદાલતે પતિને હુકમ કર્યાે હતો. પતિએ તે રકમ ન ચૂકવતા કુલ રૂા.૧૯ હજાર વસૂલ મેળવવા આ મહિલાએ અદાલતમાં ફરીથી અરજી કરી છે. અરજદારણ તરફથી વકીલ ઉમર લાકડાવાળા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh