Advertisement
Author: નોબત સમાચાર

શ્રી મોટી હવેલીથી પ્રભાત ફેરી તથા મહાપ્રભુજીની બઠકે પાલખીયાત્રા યોજાઇ

જામનગરમાં મહાપ્રભુજીનાં ૫૪૭માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી

આજે ચૈત્ર વદ એકાદશી એટલેકે વલ્લભાચાર્ય જયંતિનાં પાવન દિને મહાપ્રભુજીના ૫૪૭મા પ્રાગટ્ય મહોત્સવની જામનગરમાં વૈષ્ણવ સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે શ્રી મોટી હવેલીથી કાલાવડ નાકા બહાર આવેલ મહાપ્રભુજીની બેઠકજી સુધી પ્રભાત ફેરી યોજાઈ હતી. બેઠકજીએ પરીક્રમા કરવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતાં. બપોરે તિલક વિધી યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે આજે સાંજે ૬ કલાકે શ્રી મોટી હવેલીથી બાવાશ્રીનાં સાંનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે. (તસ્વીરઃ નિર્મલ કારીયા)

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh