Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૦૪: ગુજરાત રાજ્યની બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કામ કરતા જ્ઞાન સહાયક શિક્ષકનો ૧૧ માસનો કરાર રિન્યુ કરવામાં આવનાર છે. જે શાળામાં શિક્ષકો કામ કરતા હશે ત્યાંજ ૧૧ માસનો કરાર લંબાવી દેવામાં આવશે. સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મોકલેલ હોય તેમને શાળા સંચાલન આગામી નવા શૈક્ષણિક વર્ષમાં તા.૧૩-૦૬-૨૦૨૪થી ૧૧ માસ માટે ફરી પાછા નોકરીમાં લઈ શકશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવાની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial