Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ચાર સબ રજિસ્ટ્રાર કચેરી ત્રણ દિવસ બંધ રહેશે

મતદાન પ્રક્રિયામાં કર્મચારીઓ હોવાથી

જામનગર તા. ૪: લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન પ્રક્રિયામાં કર્મચારીઓ રોકાયા હોવાથી જામનગરની સબ રજિસ્ટ્રાર કચરેીમાં ત્રણ દિવસ કામકાજ બંધ રાખવામાં આવનાર છે.

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ ૭-પ-ર૦ર૪ ના મતદાન થનાર છે. આથી સમગ્ર સ્ટાફ ચૂંટણી કામગીરીમાં રોકાયો હોવાથી જામનગરની ચાર સબ રજિસ્ટ્રાર કચેરીમાં તારીખ ૬ થી ૮ સુધી તમામ કામગીરી બંધ રહેશે. ઉપરાંત અગાઉ આપવામાં આવેલ એપોઈન્ટમેન્ટ પણ રદ્ રહેશે તેમ જાણવા મળ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh