Advertisement
Author: નોબત સમાચાર

ગુંસાઈજીની બેઠકે ફૂલ મંડલી

જામનગર તા.૪: જામનગરમાં સેન્ટ્રલ બેંક વિસ્તારમાં ઝંડુ ભટ્ટની શેરીમાં આવેલ શ્રી ગુંસાઇજીનાં ૨૫ માં બેઠકજીએ ચૈત્ર વદ એકાદશી નિમિત્તે આજે તા.૪-૫-૨૦૨૪ ને શનિવારે સાંજે ૬:૦૦ થી ૮:૩૦ દરમ્યાન 'ફૂલ મંડલી' ની ઝાંખી થશે.તેમ મુખ્યાજી કુલદિપ ભાઈ અને હાર્દિકભાઇની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh