Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૭: જામનગર આવકવેરા કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આમ અરજદારોએ હવે નવી કચેરીમાં સંપર્ક સાધવાનો રહેશે. જામનગરમાં આવકવેરા કચેરી અંબર સિનેમા રોડ, માણેક સેન્ટર અને તરાંજલી બિલ્ડીંગથી જુની કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આયકર ભવન, સુભાષબ્રિજ પાસે, રાજકોટ રોડ, જામનગરમાં નવી કચેરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. તેમ આવકવેરા અધિકારી (મુખ્યા)-૧ના પ્રધાન આયકર આયુક્ત અમિત એસ. વ્યાસએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial