Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજયના સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી મુદ્રાગ્રુપ જામનગર તથા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હાપા આયોજીત નયન ભટ્ટ, મૃણાલીની ભટ્ટ (આકાર ઈવેન્ટસ-રાજકોટ) પ્રસ્તુત રાઘવથી માધવ સુધીના મરમની વાતો ગીત-સંગીત સાથેની અલૌકિક સફરનું આયોજન ગઈકાલે ધન્વન્તરિ હોલમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા, મિલન ત્રિવેદી અને ગાયકો સંદિપ પ્રજાપતિ, ઉર્વશી પંડ્યા અને ઈવેન્ટ કોઓર્ડીનેટર કલ્પેશ જોષી દ્વારા રાઘવથી માધવની સફળ રજુઆત કરવામાં આવી હતી. મુદ્રા ગ્રુપના લલિત જોષી, શ્રી જલારામ સેવા ટ્રસ્ટના રમેશ દત્તાણીના આયોજનમાં શ્રી ચતુભુર્જ સ્વામી (સ્વામિનારાયણ મંદિર), મેયર વિનોદભાઈ ખીમસુર્યા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશ કગથરા, નોબત પરિવારના ચેતન માધવાણી, એડવોકેટ પિયુષ ભોજાણી, વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્ના, જગદીશ દત્તાણી, (રિલાયન્સ), વિરલ રાચ્છ (નાટય દિગદર્શક), ભાવિન પટેલ ઉદ્યોગપતિ, આશાબેન પટેલ (મહિલા કન્વીનર ખોડલધામ), દેવેન્દ્રસિંહ પરમાર, બ્રહ્માકુમારીઝના ભાવના દીદી, કોર્પોરેટર ડિમ્પલ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial