Advertisement
Author: નોબત સમાચાર

ક્રિષ્ના સ્કૂલમાં જ્ઞાન મહાકુંભ અને ફનફેરનો આવતીકાલે છેલ્લો દિવસ

તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે

જામનગર તા. ર૭ : જામનગરની ખોડિયાર કોલોનીમાં રોયલ પુષ્પમ્ પાર્ક પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલમાં ગઈકાલથી શરૂ થયેલા જ્ઞાન મહાકુંભ અને ફનફેરનો લાભ વિદ્યાર્થીઓ અને વાલીઓ લઈ રહ્યા છે.

આ ત્રિ-દિવસીય ફનફેર અને જ્ઞાન મહાકુંભનો આવતીકાલે છેલ્લો દિવસ છે. આ જ્ઞાન મહાકુંભમાં ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ પ્રોજેકટ પ્રદર્શન સૌ ના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી ૬ દરમિયાન તમામ વિદ્યાર્થીઓ અને વાલીએ જ્ઞાન મહાકુંભ-ફનફેર-ર૦ર૪ ની મૂલાકાત લઈ શકે છે. તેવી આયોજકો દ્વારા તમામ વાલીઓને પોતાના બાળકો સાથે આ ફનફેર-મહાકુંભની મૂલાકાત લેવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમ ઓપન ફોર ઓલ સ્ટુડન્ટસ એન્ડ પેરેન્ટ્સ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh