Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ભાગવત સપ્તાહનું આયોજન

દ્વારકા તા. ર૭ : દ્વારકાના જાણીતી વેપારી પેઢી લક્ષ્મીદાસ રામજી પાબારી પરિવાર (એલઆરગ્રુપ) દ્વારા ગો.વા. જયતી ડાયાલાલ પાબારી (રાધુ) તથા સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે તા. રપ-૪-ર૪ થી તા. ૧-પ-ર૪ સુધી ગોમતીઘાટ પર આવેલ હોટલ પ્રાઈડ કમ્ફર્ટમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસાસને ભાગવતાચાર્ય શાસ્ત્રી ભવેશભાઈ પંડ્યા (મુખ્યાજી દાોદા)  બિરાથી કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય બપોરે ૩-૩૦ થી સાંજે ૭-૩૦ સુધીનો રહેશે. તા. ૧-પ-ર૪ ના બપોરે બે વાગ્યે દશાંશ યજ્ઞ, સાંજે ૬ વાગ્યે મામા પહેરામણી તથા શ્યામ સુંદર યમુના મહારાણીનો લોટી ઉત્સવ યોજાશે. રાત્રે ૮ વાગ્યે ગુગ્ગળી બ્રાહ્મણની બ્રહ્મપુરી નં. ૧ માં આમંત્રિતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh