Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાંતિનગરના મકાનનો મામલોઃ
જામનગર તા. ૨૭: જામનગરના બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ થયા પછી બંને આરોપીએ આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી મંજૂર રાખવામાં આવી છે.
જામનગરના શાંતિનગર વિસ્તારમાં આવેલુ ગીતા નિવાસ નામનું મકાન પતાવી પાડવા અંગે નિવૃત્ત ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ઋષિરાજસિંહ તથા મયુરધ્વજ સિંહ તખુભા જાડેજા સામે ગુન્હો નોંધ્યો હતો.
આ ગુન્હામાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેવી ભીતિથી બંને આરોપીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટની ખાસ અદાલત સમક્ષ આગોતરા જામીન મેળવવા અરજી કરતા તેને મંજૂર રાખવામાં આવી છે. આરોપી તરફથી વકીલ નિર્મળસિંહ પી. સરવૈયા, એચ.બી. પરમાર, સુમિત વડનગરા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial