Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેજસ્વી તારલાઓને બિરદાવાશેઃ
જામનગર તા. ૭: બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર ટીમ દ્વારા બ્રહ્મસમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ-ર૦રપ નું આયોજન કરવામાં આવ્યું છે. ધો. ૧ થી ૯ મા ૭૦ પીઆર, ધો. ૧૦ અને ૧ર મા ૮૦ થી વધુ પીઆર, તથા ગ્રેજ્યુએશનમાં ૮૦ ટકાથી વધુ ગુણ મેળવનારે તેમનું પૂરૃં નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથે માર્કશીટની નકલ તા. ર૦/૬ સુધીમાં પહોંચાડવાની રહેશે.
માર્કશીટની નકલ જમા કરાવવા માટે સચિન જોષી (મો. ૯૦૯૯૬ ૬પ૪૩૬), ઈ-સેવા કેન્દ્ર, ધારેશ્વર ડેરીની સામેની ગલી, લીમડાલાઈન, મિતેશસર (મો. ૯૮૯૮પ ૯૩૮૯૮), ગોકુલનગર, રડાર રોડ, કમલેશભાઈ પંડ્યા (મો. ૮૧૪૧૪ ૧૪૪૧૬), ગણેશ ઝેરોક્ષ, બસ સ્ટેશન રોડ, ભાવના રાવલ (મો. ૯૩ર૦૬ પ૩૧૦૪), અવધ હોન્ડા, રિલાયન્સ પંપ સામે, દેવિકા ઠાકર (મો. ૯૪૦૮પ ૩૬૭૬૮), અંબિકા ઈલેક્ટ્રીક, હર્ષદ મીલની ચાલી, અથવા નિલેશ પંડ્યા (મો. ૯૯રપ૦ ૯૪૧૦૦), બાલાજી રોડ, દેવિકા પાનની સામે, ગુલાબનગર, જામનગરનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial