Advertisement
Author: નોબત સમાચાર

રણજીતપુરથી ભાટીયા સુધીના ૮ કિ.મી. રોડને નવો એપ્રોચ રોડ બનાવવા રજુઆત

જામનગર તા. ર૪: કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામના ભોલાભાઈ કરમુરે સમસ્ત રણજીતપુર ગામ વતી રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રણજીતપુરથી ભાટીયા સુધીના ૮ કિ.મી.ના રોડને નવો એપ્રોચ રોડ બનાવવા રજુઆત કરી છે.

આ રસ્તા પર રણજીતપુર તેમજ અણીયારી, ટુંપણી, ચરકલા, ગુરગઢ જેવા ગામોના ગ્રામજનો ભાટીયા સુધી સતત અવર-જવર કરે છે તેમજ કલ્યાણપુર તરફથી દ્વારકા જતા શ્રદ્ધાળુઓનો પણ ટ્રાફીક રહે છે જો આ રોડ નવો બનાવવામાં આવે તો આ વિસ્તારના ગ્રામજનોને મોટી રાહતરૂપ બની રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh