Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા પંચાયતની સામાય સભા જિ.પં. પ્રમુખ મયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ત્યાર પછી અન્ય કોઈ મહત્વના મુદ્દાનો એજન્ડામાં સમાવેશ નહીં હોવાથી માત્ર પાંચ મિનીટમાં જ સભા પૂર્ણ થઈ હોવાનું જાહેર કરાયું હતું. આ બેઠકમાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત વન નેશન વન ઈલેકશનનો ઠરાવ પસાર કરી ભારતના રાષ્ટ્રપતિને મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. (તસ્વીરઃ પરેશ ફલિયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial