Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુમ થયાની પોલીસને પતિએ કરી જાણઃ
જામનગર તા.૬ : જામનગરના સેનાનગરમાં રહેતા એક પરિણીતા ત્રણેક દિવસ પહેલાં પોતાના ઘરેથી કહ્યા વગર જ કયાંક ચાલી જતાં તેમના પતિએ પોલીસને જાણ કરી છે.
જામનગરના દિગ્જામ વુલન મીલથી આગળ આવેલા એરફોર્ર્સ-૧ પાસે સેનાનગરમાં રહેતા અમિતભાઈ આશિષભાઈ પીરાણી નામના ખોજા યુવાનના પત્ની સીફાબેન (ઉ.વ.રર) નામના મહિલા ગયા ગુરૂવારે રાત્રે અગિયારેક વાગ્યે પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.
આ બાબતની અમિતભાઈ એ સિટી સી ડિવિઝનમાં જાણ કરી છે. પોલીસે આ મહિલાનું વર્ણન, ફોટો મેળવી તપાસ હાથ ધરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા મહિલા અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ એએસઆઈ એ.જે. સિંહલાનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial