Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈ તા. ૬: શેરબજારમાં આજે પોઝિટીવ અસર સાથે ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેકસ સવારે ૧૨૪૦ પોઈન્ટ તૂટયા પછી રિકવરીના સંકેત મળી રહ્યા છે, પરંતુ એકંદરે કડાકો બોલ્યો છે.
શેરબજાર સવારે પોઝિટીવ અસર સાથે ખૂલ્યા બાદ એકાએક માર્કેટ ધડામ થયું છે. બપોરે ૧૨ વાગ્યાની વાત કરીએ તો સેન્સેકસ ૧૨૦૦ કરતા વધારે પોઈન્ટથી તૂટયો જયારે નિફટી ૩૮૯ પોઈન્ટ તૂટયો છે. મહત્ત્વનું છે કે સોમવારે, સેન્સેકસ ઈન્ડેકસ તેના અગાઉના ૭૯,૨૨૩.૧૧ના બંધ સ્તરથી કૂદકો મારીને ૭૯,૨૮૧.૬૫ના સ્તરે ખૂલ્યો હતો અને થોડી જ મિનિટોમાં તે ૨૮૦.૧૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯.૫૦૩ના સ્તરે પહોંચ્યો હતો. આ સાથે, નિફટી પણ તેના અગાઉના બંધ ૨૪,૦૦૪.૭૫ના સ્તરથી કૂદકો મારીને ૨૪,૦૪૫.૮૦ના સ્તરે ખૂલ્યો હતો અને ૨૪,૦૮૭.૭૫ના સ્તરે ગયો હતો. પરંતુ ટ્રેડીંગના થોડા કલાકોમાં જ સેન્સેકસ અને નિફટી લાલ નિશાનમાં પહોંચી ગયા હતાં.
છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક ૧૧૦૦ અને નિફટીમાં ૩૬૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial