Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તારીખ ૨૬ જાન્યુઆરીએ
જામનગર તા. ૬: જામનગરના ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી તા. ૨૬-૧-૨૫ના ૨૧માં સમૂહ યજ્ઞોપવિતનું આયોજન હાપા સ્ટેશન રોડ, યોગેશ્વર નગરમાં કરવામાં આવ્યું છે. જેમાં પંદર બટુકો યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરશે.
આ સમૂહ યજ્ઞોપવિત માટે મુખ્ય દાતા તરીકે ભીખુભા વાઢેર, તથા ડો. ભાર્ગવ ત્રિવેદી, નરેન્દ્રભાઈ પુરોહિત, સોનાબેન દવે, નવીનભાઈ ભરાડ, હર્ષદભાઈ વ્યાસ વગેરેનો આર્થિક સહયોગ મળ્યો છે.
આ પ્રસંગે મુખ્ય દાતા, અન્ય સહયોગીઓ તેમજ રાજકીય અગ્રણીઓ, બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.
તા. ૨૫-૧-૨૫ના મંડપ મુહૂર્ત, દાંડીયા રાસ, રાત્રિ ભોજન તથા તા. ૨૬-૧-૨૫ ના મુંડન સંસ્કાર, કાશીયાત્રા, મહાપ્રસાદ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial