Advertisement
Author: નોબત સમાચાર

બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ જોગ

જામનગર તા. ૬ : બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ (સમસ્ત) ના આર્થિક રીતે નબળા અને મધ્યમ જીવન જીવન જ્ઞાતિબંધુઓને મકરસંક્રાતિ નિમિતે ખાદ્યવસ્તુઓનું વિતરણ કરવામાં આવશે. જેમાં ગોળનો ડબ્બો (૧૦ કિલો), પાંચ કિલો તેલ, ૧ કિલો ખજુર, ૧-૧ કિલો મમરા અને નિમક આપવામાં આવશે. જેનું વિતરણ તા. ૧૪ ના સાંજે ૪ થી ૬:૩૦ વાગ્યા દરમિયાન નારાણજી હીરજી ભોગાયતા, ઠે. શ્રીહરસિદ્ધિ ભુવન પ્લોટ નં. ૧૧૯, ફેસ-૩, વાલ્કેશ્વરી, જામનગર (મો. ૯૯૦૯૧ ૩૩૩૬૯)માં કરવામાં આવશે. ઉપરોકત વસ્તુ મેળવવા માંગતા જ્ઞાતિબંધુઓએ તેમનું રાશન કાર્ડ તા. ૭-૧ના સાંજે ૪ થી ૬ વાગ્યા સુધીમાં આપી જવાનું રહેશે. દાતા જીતેન્દ્ર કરશનજી પંડયા તથા ઝવેરબેન જે શંકર પંડયા ચેરી. ટ્રસ્ટ- જામનગરના મે. ટ્રસ્ટી નારાણજી હીરજી ભોગાયતા દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh