Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૫મી ફેબ્રુઆરીએ
ખંભાળિયા તા. ૧૨: દ્વારકાના ડો. સાગર કાનાણી દ્વારા તેમના પુત્રના જન્મદિન નિમિત્તે તા. ૧૫-૨-૨૫ના દ્વારકાની વ્રજ હોસ્પિટલમાં વિનામૂલ્યે માઈનોર ઓપરેશનનો કેમ્પ યોજવામાં આવ્યો છે.
આ મેગા કેમ્પમાં માયનોર ઓપરેશન જેવા કે તલ, મસા, કપાસી, રસોડી તેમજ કાનની બુટ સાંધવી કે વીંધવી જેવા ઓપરેશનો કોઈપણ પ્રકારના ચાર્જ લીધા વગર કરી આપવામાં આવશે. આ સાથે પાંચ દિવસની દવા પણ ફ્રીમાં આપવામાં આવશે.
આ ઓપરેશનનો લાભ લેવા માટે કોઈપણ પ્રકારના કાર્ડની જરૂર નથી. આ ઓપરેશન કેમ્પનો લાભ લેવા ડો. સાગર કાનાણી દ્વારા દ્વારકા તથા આપાસના દર્દીઓને અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial