Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેલેન્ટાઇન વીકમાં પ્રેમનાં પુસ્તકનાં વધામણાં
જામનગરનાં ખ્યાતનામ સાહિત્યકાર, દિગ્દર્શક-સંચાલક અને અભિનેતા ડૉ. કેતન કારીયાના પ્રેમ વિષય પરના અનોખા પુસ્તક 'પ્રેમ એમ અને કેમ?' નું જસ્ટ મોજ આયોજીત કાર્યક્રમ 'મૌજ-એ-બંદિશ'માં વિમોચન કરવામાં આવ્યું હતું. સર્જકના પરિવારજનો ઉપરાંત જસ્ટ મોજ ફેમિલીના હસ્તે થયેલ પુસ્તક વિમોચનને લોકોએ તાળીઓથી વધાવ્યું હતું. પ્રતિષ્ઠિત પ્રકાશક 'ઝેન ઓપસ' દ્વારા પ્રકાશિત આ પુસ્તક મેળવવા માટે (મો. ૯૦૮૧૨ ૩૫૪૦૦) પર સંપર્ક કરવો. વેલેન્ટાઈન વીકમાં પ્રેમનાં પુસ્તકને લઇ પુસ્તકપ્રેમીઓ તથા યુવા વર્ગમાં ખાસ ઉત્કંઠા જોવા મળી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial