Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના રણજીત સાગર રોડ પર જડેશ્વર પાર્કમાં મહાદેવ મંદિરનંુ નિર્માણ કરવામાં આવી રહ્યંુ છે. તેના ખોદાઈ રહેલા ખાડામાં એક ખુંટીયો કોઈ રીતે પડી જતાં દોડી આવેલી ફાયરબ્રિગેડની ટૂકડીએ અંદાજે દસેક ફૂટ ઉંડા ખાડામાંથી ખુંટીયાને જીવીત અવસ્થામાં બહાર કાઢયો હતો.
(તસ્વીરઃ ૫રેશ ફલીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial