Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ર૩: ગુજરાતમાં દેવગઢ બારિયામાં ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ અંડર-૧૪ અને અંડર-૧૭ બહેનોની કુસ્તી સ્પર્ધામાં દેવભૂમિ દ્વારકા જિલ્લો ઝળક્યો હતો.
નંદાણા મયુર શૈક્ષણિક સંકુલમાં આવેલ ડી.એલ.એસ.એસ. સંસ્થાની સાત બહેનોએ એક સિલ્વર તથા છ બ્રોન્ઝ મેડલ જીતીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જેમાં કિરણ વાળા (સિલ્વર), પૃથ્વી નંદાણિયા, જ્હાન્વી કરમુર, હીના ચાવડા, પીપરોતર વૈશાલી, હરીતા જેઠવા, વૃતિકા ગઢિયાને બ્રોન્ઝ મેડલ મળ્યા હતાં. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી મુળુભાઈ કંડોરિયા, કેમ્પસ ડાયરેક્ટર ખીમભાઈ આંબલિયાએ વિજેતા ખેલાડીઓને અભિનંદન આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial