Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સચિવાલયમાં ધમાકેદાર બેટીંગ
ગાંધીનગર તા. ર૧ (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા): ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ મંત્રીપદનો ચાર્જ સંભાળ્યા પછી તેમના વિભાગમાં સતત ત્રણ દિવસ સુધી કામગીરીની સમીક્ષા કરી હતી.
તેમની આ પ્રકારની ધમાકેદાર બેટીંગમાં વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી વિગતો જાણી શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા ચર્ચા કરી જરૂરી સૂચના આપી તેનો તાકીદે અમલ કરવા જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial