Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમોસમી વરસાવદથી પાકને થયેલા નુકસાન બદલ
ખંભાળીયા તા. ર૧: દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજયમાં તથા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લે માવઠાના મારથી ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થતા રાજય સરકાર દ્વારા દસ હજાર કરોડની સહાય જાહેર કરવામાં આવી હતી. જે સહાયમાં સર્વર ડાઉન હોય તથા ખેડૂતોની લાઈનો હોવી, રજીસ્ટ્રેશન ન થતું હોય તેવી ફરિયાદો વચ્ચે દ્વારકા જિલ્લામાં કાર્યવાહી થઈ રહી છે.
દ્વારકા જિલ્લામાં ગઈકાલ સુધીમાં કુલ ૩૩પ૬પ ખેડૂતો દ્વારા નુકસાન અંગે અરજીઓ ઓનલાઈન કરવામાં આવી છે. જિલ્લામાં તાલુકા વાઈઝ નુકસાનની નોંધાયેલી ફરિયાદો અંગે જોઈએ તો અત્યાર સુધીમાં ભાણવડમાં ૭૩૭૦ ખેડૂતોએ, કલ્યાણપુરમાં ૧ર૧ર૮ તથા ખંભાળીયામાં ૧૦૬૩પ તથા દ્વારકા તાલુકામાં ૩૪૩ર ખેડૂતો દ્વારા પાક નુકસાન અંગે અરજીઓ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial