Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતની મણિકા વિશ્વકર્મા કવોલિફાય ન થઈ શકી
બેંગકોક તા. ૨૧: થાઈલેન્ડમાં યોજાયેલ ગ્રાન્ડ ફિનાલે પછી મેકિસકોની ૨૫ વર્ષની ફાતિમા બોશે મીસ યુનિવર્સ-૨૦૨૫નો ખિતાબ જીત્યો હતો અને તેને મીસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
આ સ્પર્ધામાં ભારતની ૨૨ વર્ષની મણિકા વિશ્વકર્માએ પણ ભાગ લીધો હતો. જો કે તેણી ટોપ-૧૨ માટે કવોલીફાય થઈ શકી ન હતી. વિવિધ દેશોની ૧૦૦થી વધુ સૌંદર્યવાન યુવતીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ તરીકે થાઈલેન્ડ, સેકન્ડ રનરઅપ તરીકે વેનેઝુએલા, થર્ડ રનર અપ તરીકે ફિલીપાઈન્સ અને ચોથા રનર અપ તરીકે કોટ ડી આઈવોરની સ્પર્ધકો વિજેતા થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial