Advertisement
Author: નોબત સમાચાર

જાયન્ટ્સ ઈન્ટરનેશનલ ફેડરેશનમાં ઉપપ્રમુખ તરીકે કરાઈ નિમણૂક

જામનગર તા. ૧પઃ જાયન્ટ્સ ઈન્ટરનેશનલ મુંબઈ દ્વારા સ્થપાયેલ જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ૩-બી માં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ૦ થી વધુ ગ્રુપ સેવા કાર્ય કરે છે. આવા ફેડરેશન દેશભરમાં કાર્યરત છે. જેમાં સૌથી મોટું ફેડરેશન ૩-બી છે. ફેડરેશન પ્રેસિડેન્ટ દ્વારા જામનગરના મુકેશ પાઠકની વાઈસ પ્રેસિડેન્ટ તરીકે વર્ષ ર૦ર૪ માટે નિમણૂક કરવામાં આવી છે.

મુકેશ પાઠક ર૩ વર્ષથી જાયન્ટ્સની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને ફેડરેન ૩-બી માં ઓફિસર યુનિટ ડાયરેક્ટર સહિતના હોદ્દા ઉપર સેવા આપી ચૂક્યા છે. વર્ષ ર૦રર-ર૩ માં પણ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સૌરાષ્ટ્ર-કચ્છ, અમદાવાદમાં સેવા આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh