Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરમાંથી પકડી લેવાયોઃ
જામનગર તા. ૧૫ઃ જામજોધપુરના મારામારીના એક ગુન્હામાં સંડોવાયેલા ખંભાળિયાના શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે. ગુન્હો નોંધાયા પછી આ શખ્સ પલાયન થયો હતો.
જામજોધપુરના પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે મારા મારીનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં ખંભાળિયાના રાજેશ માયાભાઈ મસુરા નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. ગુન્હો નોંધાતા આ આરોપી નાસી ગયો હતો.
ઉપરોક્ત શખ્સ જામજોધપુરમાં આવ્યો હોવાની બાતમી પરથી જામનગરની પેરોલ ફર્લો સ્કવોડ દોડી ગઈ હતી. આ શખ્સને માર્કેટીગ યાર્ડ રોડ પરથી પકડી પાડી તેનો કબજો જામજોધપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial