Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટિયાની સરકાર ગર્લ્સ હોસ્ટેલમાં નવ દિવસ માટે ગણેશ મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દરરોજ સવાર-સાંજ પૂજા-આરતી કરવામાં આવી હતી. શોભાયાત્રા કાઢીને ભાટિયાના કેશરીયા તળાવમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સંચાલક જેતીબેન ચાવડાના માર્ગદર્શન હેઠળ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial