Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર.પ ડિગ્રી

ભેજનું પ્રમાણ ૯૦ ટકાએ પહોંચતા બફારોઃ

જામનગર તા. ૧૭: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ ટકા વધીને ૯૦ ટકાએ પહોંચતા બફારામાં પણ વધારો થયો હતો.

જામનગરમાં હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. જે ગઈકાલે પણ યથાવત રહ્યો હતો. નગરમાં મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડિગ્રી જ્યારે આંશિક ઘટીને લઘુતમ તાપમાન ર૪ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ ટકા  વધીને ૯૦ ટકાએ પહોંચી ગયું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે ગઈકાલે બપોરે વધારે બફારો અનુભવાયો હતો. પવનની ગતિ ઘટીને પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિમીની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh