Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: જામનગરમાં યોજાયેલી નેશનલ લોકઅદાલતમાં રજૂ થયેલા ૧૭૧૯૭ કેસમાંથી ૭૯૮૬ કેસમાં સમાધાન થયું હતું. રૂ.૧૯ કરોડ ૨૮ લાખ ૭૨૬૨ની રકમ ચૂકવવા નક્કી થયું હતું. જામનગર જિલ્લામાં ગયા શનિવારે યોજાયેલી નેશનલ લોકઅદાલતમાં ૧૭૧૯૭ કેસ મુકવામાં આવ્યા હતા. જેમાં હાજર પક્ષકારો વચ્ચે સધાયેલા સમાધાનમાં ૭૯૮૬ કેસ સોલ્વ થયા હતા અને કુલ રૂ.૧૯ કરોડ ૨૮ લાખમાં સેટલમેન્ટ થવા પામ્યું હતું. લોકઅદાલતમાં પ્રી લીટીગેશનના ૧૧૬૮૦ કેસ અને સ્પેશિયલ સીટીંગના ૨૯૧૭ તેમજ અન્ય ૨૬૦૦ કેસ રજૂ થયા હતા. તેમાંથી ૭૯૮૬ કેસમાં સમાધાન શક્ય બન્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial