Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજ૫ સરકારમાં નકલીની બોલબાલા...
ભાજપની આ સરકારમાં નકલીની બોલબાલા ફૂલી છે, બધી જ ચીજવસ્તુઓની જેમ વ્યક્તિથી માંડી નકલી સરકારી કચેરીઓ આંખે દેખાતા સત્તાધારી મનોમન ચિંતા અને રસ્તો કાઢવાના પ્રયત્નમાં પણ છે, પણ રસ્તો જડતો નથી...!!
સત્ર પૂર્ણતાને આરે....!
બજેટ સત્ર નિરસતાથી પસાર થઈ રહ્યું છે. કોઈને પ્રશ્ન પૂછવામાં રસ નથી, અધ્યક્ષને વારંવાર કહેવું પડે છે કે, કોઈને પ્રશ્ન પૂછવો છે...?
ભોજનનો દોર શરૃ
કોંગ્રેસ દ્વારા આજે પ્રસાર-પ્રચારના માધ્યમ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે દિવસે બે બેઠક હોય તે દિવસે સરકાર અમુલનો બ્રાન્ડેડ ખોરાક ખવડાવે છે.
કચેરીઓમાં સગાવાદ
સરકારે મોટા ઉપાડે બણગાં માર્યા હતાં કે, કોઈ સગાને સ્ટાફમાં રાખવો નહીં તેમ છતાં આજે પણ સગાવાદથી પ્રધાનો પોતાનો વહીવટ કરી રહ્યાં છે, પ્રધાનની દયાથી નાનો-મોટો વહીવટ અને વ્યવહારના રસ્તા પણ શોધી મોટરમાં ગૃહમાં નોકરી કરવા આવતા જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial