Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય પબુભા માણેકની રજુઆતને સફળતાઃ
દ્વારકા તા. ર૧ઃ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઈસ્કોન ગેઈટથી નાગેશ્વરના માર્ગનું નવીનીકરણ કરવા રજુઆત કરી હતી. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત સરકાર દ્વારા આ માર્ગને રૃા. ચાર કરોડ સત્તર લાખના ખર્ચે સીસી રોડથી નવીનીકરણ કરવા મંજુરી આપતા પબુભા માણેકની રજુઆતને સફળતા મળી છે.
દ્વારકાની મધ્યમાં ઈસ્કોન ગેઈટ ચોકડીથી લઈ રણમુકતેશ્વર મંદિર સુધીના માર્ગનું નવીનીકરણ થશે. જ્યાંથી નાગેશ્વર જવાનો મુખ્ય માર્ગ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial