Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોસાયટીએ કર્યાે હતો કેસઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરની વિવેકાનંદ કો.ઓ. સોસાયટીએ ડિફોલ્ટર સભાસદ સામે ચેક પરતની ફરિયાદ કરી હતી. તે કેસમાં અદાલતે આરોપીને પાંચ મહિનાની કેદ અને રૃા.૫૧ હજારનો દંડ ફટકાર્યાે છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના સભાસદ રાઠોડ જયદીપસિંહ નવલસિંહે રૃા.૫૧ હજારની લોન મેળવી તેની પરત ચૂકવણી માટે સોસાયટીને ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા સોસાયટીએ વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જાડેજા જયદીપસિંહ મારફત કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને પાંચ મહિનાની કેદ અને રૃા.૫૧ હજારનો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી અદાલતમાં હાજર ન હોવાથી વોરંટ કઢાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial