Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાથી રામ ભક્તોને વિદાયમાન આપતા ધારાસભ્ય પબુભા માણેક

અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પછી ભક્તોને દર્શન માટે મંદિરના દ્વાર ખોલવામાં આવતા ભક્તોનો પ્રવાહ અયોધ્યા તરફ જઈ રહ્યો છે. ગઈકાલે દ્વારકાથી આસ્થા સ્પે. ટ્રેન અયોધ્યા માટે રવાના થઈ હતી, જેને ધારાસભ્ય પબુભા માણેક અને હાલાર બેઠકના ઈન્ચાર્જ આર.સી. ફળદુ અને અન્ય આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું. દ્વારકાથી આશરે ૪૦૦ અને જામનગરથી આશરે ૯૪૦ મળી લગભગ ૧૩૪૦ થી વધુ રામભક્તો આ ટ્રેન મારફત રવાના થયા હતાં. રામ ભક્તોના સત્કાર માટે જુદા-જુદા રેલવે સ્ટેશનોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh