Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧ઃ જામનગરના કાલાવડના નાકા પાસે આવેલ રંગુનવાલા હોસ્પિટલમાં તા. રર ને ગુરૃવારે સવારે ૯ વાગ્યે નિઃશૂલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી-જામનગર તથા રણછોડદાસ બાપુ આશ્રમ- રાજકોટના સંયુકત ઉપક્રમે આ કેમ્પ યોજવામાં આવ્યો છે.
કેમ્પમાં દર્દીઓની તપાસ કરી દવા-ટીપાં આપવામાં આવશે. તથા મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ આશ્રમ, હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. જયાં તેઓને આવવા-જવા, રહેવા જમવાની વ્યવસ્થા, દવા-ટીપાં-ચશ્મા નિઃશૂલ્ક આપવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial