Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર તાલુકાના ગીંગણીના ફીમેલ હેલ્થ વર્કરની બદલી કરવા માંગણી

જામજોધપુર તા. ૯ઃ જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે ફીમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા તૃપ્તિબેન પાડલિયા ફરજમાં બેદરકારી દાખવતા હોવાની રજૂઆત સાથે ગ્રામજનો તથા તા.પં. સભ્ય અમૃતભાઈએ તેમની બદલી કરવા માંગણી કરી છે.

તેઓ ક્વાર્ટરમાં રહેતા નથી. મહિલાઓને સરકારી યોજનાઓના લાભથી વંચિત રાખવામાં આવે છે. ખોટી હાજરી પૂરે છે. ઘર-ઘરની મુલાકાત લેતા નથી. બાળકોને સવારે જ રસી મૂકવા દબાણ કરે છે. બપોર પછી ચાલ્યા જાય છે વગેરે બાબતોની રજૂઆત કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh