Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૯ઃ જામનગરના લેઉવા પટેલ સમાજ દ્વારા તા. ૯-૧-ર૪ થી તા. ૧૩-૧-ર૪ સુધી સવારે ૯ થી ૧ર તથા સાંજે ૪ થી ૬ દરમ્યાન રણજીતનગરના લેઉવા પટેલ સમાજમાં એક્યુપ્રેશર, સુજોક તથા મેગ્નેટ થેરેપીના પાંચ દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ચીકનગુનીયા, જુના સાંધાનો દુઃખાવો, કમરનો દુઃખાવો, પેટના રોગ, માઈગ્રેન, પેરેલાઈસ, બીપી, સુગર, જાડાપણુ, આંખ, કાન, ગળા તથા દરેક બીમારીનો ઈલાજ દવા વગર (હાથ-પગની નાડીઓના ઉપચાર દ્વારા) કરવામાં આવશે.
આ કેમ્પમાં ડો. રામ મનોહર લોહીયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ, રાજવિંદર સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial