Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં ઉછાળોઃ સેન્સેકસમાં ૬૨૦ પોઈન્ટનો વધારો

નિફટીમાં પણ ૧૯૬ પોઈન્ટ વધ્યા

મુંબઈ તા. ૯ઃ આજે એટલે કે મંગળવારે શેરબજારમાં ઉછાળો છે. સેન્સેકસ ૪૧પ પોઈન્ટના વધારા સાથે ૭૧,૭૭૦ પર ખુલ્યો હતો. તે જ સમયે નિફટીમાં ૧૪૦ પોઈન્ટનો વધારો થયો હતો અને તે સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેકસના ૩૦ શેરોમાંથી ર૮મા વધારો જોવા મળ્યો હતો અને માત્ર ર મા ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ, ઓટો અને આઈટી શેર્સમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. છેલ્લા અહેવાલો મુજબ અત્યારે સેન્સેકસ ૬૪પ પોઈન્ટના વધારા સાથે ૭ર૦૦પ સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફટી ૧૯૬ પોઈન્ટના વધારા સાથે ર૧૭૦૯ ની સપાટીએ હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh