Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેજીલા વાયરાઓ વચ્ચે
જામનગર તા. ૯ઃ જામનગરમાં પવનની ગતિમાં છેલ્લા બે દિવસથી વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહી હતી. પવનની ગતિમાં થયેલા વધારાના પગલે ખાસ કરીને સવારે વધારે ઠંડક અનુભવાઈ હતી.
નગરમાં ત્રણ દિવસમાં તાપમાનમાં ૪.પ ડીગ્રીનો વધારો થયો છે. જેમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વધુ અડધો ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ૧૭ ડીગ્રીએ પહોંચી ગયું હતું. જેના પગલે ઠંડીમાં પણ ઘટાડો થયો હતો.
જામનગરમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા ઘટીને ૬પ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial