Advertisement
Author: નોબત સમાચાર

ભાવનગરમાં ઈસ્કોન મંદિર દ્વારા મંદિર નવ નિર્માણનો શિલાન્યાસ

આગામી તા. ૧૭-૦૧-ર૦ર૪ ના

જામનગર તા. ૯ઃ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ સંસ્થાપકચાર્ય શ્રી શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ પ્રેરીત ભાવનગરની ધન્યધરા પર તા. ૧૬-૧-ર૦ર૪ ને બુધવારના સવારે ૯ થી ૧ર આરતી-પૂજન વિધિ પ્રવચન ત્યારપછી મહાપ્રસાદ સર્વે કૃષ્ણભક્તો માટે બપોરે ૧ર-૩૦ વાગ્યે યોજાશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમોમાં ગુજરાતના તમામ ઈસ્કોન મંદિરોના અધ્યક્ષોના સાથસહકાર તેમજ કલેક્ટર, મેયર તથા રાજકીય આગેવાનો-અધિકારીઓ ભાવનગરના સાંસદ, ધારાસભ્યો, ગુજરાતના મંત્રીઓ, પૂજ્ય સંતો-મહંતો પધારી આશીર્વચન આપશે. મુખ્ય આયોજક હરેકૃષ્ણ ધામ (ઈસ્કોન) મંદિર, શ્રીમાન વેણુગાયકદાસ પ્રમુખ-ભાવનગરના નેજા હેઠળ કૃષ્ણભક્તો જહેમત ઊઠાવી રહ્યા છે. વધુ વિગત માટે ઘનશ્યામ પ્રભુ (મો. ૯૪ર૬૯ ૧૯૪પ૪)નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh