Advertisement
Author: નોબત સમાચાર

ઉંડ-૧ ડેમ માંથી સિંચાઈ માટે પાણી નદીમાં છોડાયુ

જામનગર તા. ર૧ : સૌની યોજના હેઠળ ધ્રોલ તાલુકાના નંદપુર ગામ નજીકના ઉંડ-૧ ડેમમાંથી સિંચાઈ માટે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે., ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે આશરે ૬૦ મી.ઘન ફુટ પાણી છોડવામાં આવનાર છે.

આથી જામનગર જિલ્લામાં તમાચણ, રોજીયા, રવાણી ખીજડીયા, ખંભાલીડા, ધ્રાંગડા, સણોસરા, વિરાણી ખીજડીયા,, જાલીયા દેવાણ, માનસર, હમાપર, સોયલ, નથુવડલા, માવાપર વાંકિયા તેમજ લખતર ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા અને સાવચેત રહેવા સૂચનો આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh