Advertisement
Author: નોબત સમાચાર

રીટેલ વેપારી મહામંડળ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ

જામનગરમાં સર્વે જ્ઞાતિ વિદ્યાર્થી ભાઈ-બહનોને

જામનગર તા. ર૧: રીટેલ વેપારી મહામંડળ, જામનગર દ્વારા સર્વે જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને રાહત દરે (૧૦ નંગના રૂ. રર૦) ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છેે.

શનિ-રવિ સિવાય દરરોજ સાંજે ૫ થી ૭ વાગ્યા દરમિયાન સંસ્થાના પ્રમુખ શશીકાંતભાઈ મશરૂ, નાગનાથ ગેઈટ, તંબોલી માર્કેટ પાછળ, ભોજવાણી બિલ્ડીંગ તેમજ રણજીતનગરમાં જે-ર૧, મેઈન રોડ પર આવેલ રમેશ રૂપારેલની ઓફિસમાંથી વિતરણ થશે તેનો લાભ લેવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh