Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારી ભાનુશાળી જોઈશર પરિવાર દ્વારા
જામનગર તા. ર૧ : દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલારી ભાનુશાળી જોઈશર પરિવારના સુરાપુરા પૂ. શ્રી વશરામબાપાનો હવન (ભયરૂ) તથા મહાપ્રસાદ તા. રર-પ-ર૪ને બુધવારના દડીયામાં રાખવામાં આવ્યો છે. હવનના ડ્રોમાં જે ભાગ્યશાળી પરિવારને ટિકિટ લાગેલ છે તેમાં ધ્વજા માટે ટિકિટ નં. પર૭ શિવમ પ્રણયભાઈ, ઘી માટે ટિકિટ નં. ૧૬ રૂષિક સંજયભાઈ, બીડું હોમવા માટે ટિકિટ નં. ૩૧૮ મહેશભાઈ ભગવાનજીભાઈ, ગૃહશાંતિ માટે ટિકિટ નં. ૬૯૪ કિશોરભાઈ ગોરધનભાઈ છે. હવનનું બીડું હોમાય ત્યારે જોઈશર પરિવારના દરેક કુટુંબીજનોએ હાજર રહેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. હવનના દર્શન તથા મહાપ્રસાદ લેવા જોઈશર પરિવારને હાલારી ભાનુશાળી જોઈશર પરિવારના પ્રમુખ મુકેશ જોઈશર દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial