Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રથમ ટી-ર૦માં ભારતનો ૬૧ રનથી જવલંત વિજય
ડર્બન તા. ૯: ભારત અને દક્ષિણ આફ્રિકાના વચ્ચેના પ્રથમ ટી-ર૦ મેચમાં ભારતનો ૬૧ રનથી જવલંત વિજય થયો હતો.
ભારતના નિર્ધારીત ર૦ ઓવરમાં આઠ વિકેટે ૨૦૨ રન થયા હતાં. જેમાં સંજુ સેમશને માત્ર પ૦ દડામાં ૧૦ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે ૧૦૭ રન ફટકાર્યા હતાં. દક્ષિણ આફ્રિકાની ટીમ ૧૭.પ ઓવરમાં ૧૪૧ રન કરી ઓલ આઉટ થઈ ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial