Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગુરુનાનક દેવજીની જન્મ જયંતીની ઉજવણીનું આયોજન

જામનગર તા. ૯: જામનગરમાં ગુરુદ્વારા શ્રી ગુરુસિંઘ સભામાં ગુરુનાનક દેવજીની પપપ મી જન્મ જયંતીની ઉજવણી તા. ૧પ-૧૧-ર૦ર૪ ના દિને કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત તા. ૧૦/૧૧ થી તા. ૧૩/૧૧ સુધી પ્રભાત ફેરી વિવિધ માર્ગો પર યોજશે. તા. ૧પ-૧૧-ર૦ર૪ ના સવારે ૧૦ વાગ્યે ગુરુદ્વારામાં સહેજપાઠની પૂર્ણાહુતિ થશે. અતિથિવિશેષ પદે ગંગાનગરથી ભાઈ સાહબ ગગનદીપસિંઘ ખાસ હાજરી આપશે. આ કાર્યક્રમમાં શબ્દ કીર્તન યોજાશે. તેમજ ગુરુ કા લંગરનું આયોજન કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh